Posts

જીંદગી મસ્ત છે પણ ક્યારેક આપને મસ્ત નથી હોતા "મતબલ દેખ માં નહી પણ વિચારો મા વર્તન માં" આપને બધા થી બધુ આશા રાખે છે છે પણ ક્યારે આપને એ વિચાર્યુ છે કે જેમ આપને આશા રાખીયે તેમ એ જ વ્યકિત પણ એ આશા રાખે/રાખી સકે છે. બોલો કાંઈક હવે ......